◆ ◆ તારા મનની નહીં, અમારા મનની વાત કર ! : Urvashi Shah
◆ ◆ તારા મનની નહીં, અમારા મનની વાત કર !Urvashi Shah પાકીસ્તાનની નહીં, ભારતની વાત કર ! ◆ ચીનની નહીં, મોંઘવારીની વાત કર ! ◆ તાજમહાલની નહીં, ગરીબીની વાત કર ! ◆ બુલેટ ટ્રેનની નહીં, ભુખમરાની વાત કર ! ◆ શાહજહાંની નહીં, જય શાહ ની વાત કર ! ◆ મંદીરોની નહીં, બેઘર ભારતીયોની વાત કર … Read more