જીવનચરિત્ર કથા : ભાગ 189 આયુર્વેદના પરમ ઉપાસક અને વઢવાણનાં વૈદ્યશ્રી પ્રજારામ નરોત્તમ રાવળ જન્મદિવસ : Manoj Acharya
જીવનચરિત્ર કથા : ભાગ 189આયુર્વેદના પરમ ઉપાસક અને વઢવાણનાં વૈદ્યશ્રી પ્રજારામ નરોત્તમ રાવળ (1917-1991) નો આજે જન્મદિવસ છે.એમનો જન્મ વઢવાણ ખાતે ૩ મે, ૧૯૧૭ના દિવસે થયો હતો. અહીં જ દાજીરાજ હાઇસ્કુલમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેઓ મેટ્રિક થયા બાદ ઈ. સ. ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક થયા. ઈ. સ. ૧૯૫૪થી ઈ. સ. … Read more