દમણમાં 10 વર્ષ થી કાર્યરત કોન્ટ્રાક્ટ શિક્ષકો અને કાયમી પોસ્ટ પર કામ કરતા શિક્ષકોની આપવીતી (જાયેતો જાયે કહો……)
દમણમાં 10 વર્ષ થી કાર્યરત કોન્ટ્રાક્ટ શિક્ષકો અને કાયમી પોસ્ટ પર કામ કરતા શિક્ષકોની આપવીતી [જાયેતો જાયે કહો……તા.21.7.2023 ના રોજ ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દાનહ અને દમણ દ્વારા એક ઓર્ડર બહાર પડાયો.જેમાં શાળા સમય 9:30 થી 4:30 કરવો ,તેમજ શિક્ષકો માટે રિપોર્ટિંગ ટાઈમ 9:15 અને શાળા છોડવાનોસમય 4:45 એમ શાળા સમય સાડા સાત કલાકનો કરવામાં આવ્યો … Read more