ભાવનગર રાજકવિશ્રી પિંગળશીભાઈ નરેલાની રચના : Manoj Acharya
ભાવનગર રાજકવિશ્રી પિંગળશીભાઈ નરેલાની રચનામિત્ર કીજીયે મરદ,મરદ મન દરદ મિટાવેમિત્ર કીજીયે મરદ,કામ વિપતિ મે આવે,મિત્ર કીજીયે મરદ,સત્ય કહકર સમજાવે,મિત્ર કીજીયે મરદ,ખુશામત કર નહીં ખાવે,મિત્ર તાહીકો નામ હે,લોભ કબુ મન ના લાગેકવિ સત્ય બાત પિંગલ કહે,દેહ જાય, (પણ) નેહ ન ડગે🤝મિત્ર દિવસની શુભેચ્છાઓ🤝 ભાવનગર રાજકવિશ્રી પિંગળશીભાઈ નરેલા