સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો…..સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું. : Priti Dhorda
સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો…..સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું સનાતન ધર્મ એટલે શુદ્ધ આચાર, વિચાર, આહાર, વિહાર, ભક્તિ, ઉપાસના. તેમને પૂછવાનું મન થાય કે સનાતન ધર્મ શું છે ? મેં જોયું છે કે,સ્વામિનારાયણ સંપ્રદાય લોકોને સાચા સનાતન ધર્મના માર્ગે વાળે છે : 1) બાળકોને માતાપિતાને પગે લગાડો, ધર્મગ્રંથો વંચાવો, મંદિરે લઇ જાઓ. 2) બાળકો-યુવાનોને … Read more