બાયો-ક્લૉકએટલે તમારું માઈન્ડ-સેટ : ભાનુભાઈ લોકડિયા
બાયો-ક્લૉકએટલે તમારું માઈન્ડ-સેટ મોટાભાગનાં લોકોને અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના બસ કે ટ્રેન પકડવાની હોય ત્યારે આપણે સવારના છ વાગ્યાનું એલાર્મ મુકીને સુઈ એ છીએ. તો પણ આપણે આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ. ક્યારેક તો એલાર્મ વાગે તે પહેલાં જ આપણે ઉઠી જઈએ છીએ. આને Bio-Clock (માઈન્ડ સેટ) કહેવાય. મનને … Read more