પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં મોરબી ખાતે રહેતા એડવોકેટ શિષ્ય શ્રી હિતેશભાઇ કાચરોલાને ત્યાં દિકરીબાનો જન્મ થયો એ નિમિત્તે : मनोज आचार्य
Manoj Aachary: થોડા સમય પહેલાં પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં મોરબી ખાતે રહેતા એડવોકેટ શિષ્ય શ્રી હિતેશભાઇ કાચરોલાને ત્યાં દિકરીબાનો જન્મ થયો એ નિમિત્તે તા. 12 માર્ચ 2024 નાં દિવસે તેમનાં નિવાસસ્થાને પુ. શ્રીની પધરામણી થઈ ત્યારે હિતેષનાં ધર્મપત્ની આરતી તથા નાનો ભાઈ હિરેન ઉપસ્થિત હતા. સૌએ ખુબ જ ભાવથી સ્વાગત કર્યું અને … Read more