ધાર્મિક કથા : ભાગ 272 ચૈત્ર મહિનાનું મહત્વ🙏🏻 : मनोज आचार्य
ધાર્મિક કથા : ભાગ 272ચૈત્ર મહિનાનું મહત્વ🙏🏻ચૈત્ર એ હિંદુ કેલેન્ડરનો પહેલો મહિનો છે. ચૈત્ર માસને મધુમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો જાણીએ આ મહિનાને હિંદુ ધર્મમાં શા માટે ખાસ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડરના દરેક મહિનાનું નામ નક્ષત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. ચિત્રા નક્ષત્રની પૂર્ણિમાને કારણે આ માસને ચૈત્ર માસ કહેવામાં આવે છે. … Read more