ભારતીય “સાધુ”નો ન્યુયોર્કમાં પત્રકાર દ્વારા ઈન્ટરવ્યુ : Varsha Shah
એક “સાધુ”નો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યુ લઈ રહ્યો હતો. પત્રકાર: સર! તમે છેલ્લા પ્રવચનમાં “સંપર્ક” (“Contact”) અને “સંજોગ” (“Connection”) પર વાતો કરી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણ”માં મુકનારી છે, શું તમે “સમજાવી” શકશો? “સંન્યાસી”એ “સ્મિત” કર્યું અને તેમણે કંઈક અલગ જ બીજા પત્રકારો સાથે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું. પત્રકારને પૂછ્યું: તમે ન્યુયોર્કમાં રહો છો? … Read more