શિવ કથા ભાગ 4 શ્રાવણ સુદ પાંચમ : Manoj Acharya
શિવ કથા ભાગ 4શ્રાવણ સુદ પાંચમ🌺🌸🌺🌸🌺શિવજીનાં બાર જ્યોર્તિલિંગોનું વર્ણન છે. આ જ્યોર્તિલિંગોમાં ક્રમશઃ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, અમ્લેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, રામેશ્વર, નાગેશ્વર અને ઘુશ્મેશ્વર છે. ભગવાન વિષ્ણુ દ્વારા શિવજીનાં સહસ્ત્ર નામોનું વર્ણન પણ છે. સાથે શિવરાત્રિ વ્રતના માહાત્મ્યના સંદર્ભમાં પારધી અને સત્યવાદી મૃત પરિવારની કથા પણ છે.🌺🌸🌺ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે જેને સ્તોત્રનાં … Read more