જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) : Manoj Acharya
જનસેવક અને ભજનિક પુનિત મહારાજ (1908-1962) નો આજે જન્મદિવસ છે.“સેવાને સ્મરણ જગમાં કરવાનાં બે કામ,જનસેવા કરવી ને લેવું પ્રભુનું નામ”આ મંત્રને જીવનારા આ લોકસેવકનો જન્મ ઇ. સ. ૧૯૦૮માં ૧૯મી મે ના રોજ એટલે કે વિક્રમ સંવત ૧૯૬૪ ની વૈશાખ વદ બીજના દિવસે શ્રી ભાઇશંકરભાઇ અને લલિતા બેનના ત્યાં ધંધુકા ખાતે વાલમ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. … Read more