ગુજરાતી સાહિત્યનાં સારથી પન્નાલાલ પટેલ (1912-1989) જન્મદિવસ : Manoj Acharya
ગુજરાતી સાહિત્યનાં સારથી પન્નાલાલ પટેલ (1912-1989) નો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ હવે રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનાશા અથવા નાનાલાલ અને હીરાબાને ત્યાં આંજણા ચૌધરી કુટુંબમાં થયો હતો. તેઓ તેમના ચાર ભાઇ-બહેનોમાં સૌથી યુવાન હતા. તેમના પિતા ખેડૂત હતો. અને રામાયણ, ઓખાહરણ અને અન્ય ધાર્મિક વાર્તાઓનું તેમના ગામમાં પઠન … Read more