જીવનચરિત્ર કથા : ભાગ 181આજે કસ્તુરબા ગાંધીનો જન્મદિવસ : Manoj Acharya
જીવનચરિત્ર કથા : ભાગ 181આજે કસ્તુરબા ગાંધીનો જન્મદિવસ છે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ધર્મપત્ની કસ્તૂરબાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 11 એપ્રિલ 1869માં થયો હતો. મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે ગાંધીજી પોતાના પત્નીને બા તરીકે સંબોધતા એટલે કસ્તૂરબાઈ ‘કસ્તૂરબા’ તરીકે પ્રખ્યાત થયાં. ગાંધીજીની સાથોસાથ કસ્તૂરબાના જન્મને પણ તાજેતરમાં જ 150 વર્ષ થઈ ચૂક્યાં છે. એમના પિતાનું નામ ગોકુળદાસ અને માતાનું … Read more