વૃક્ષારોપણ દેવકા તાઈવાડ સ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવ્યું : President Lion Ilaben Tailor
દમણ.આઝાદી મળ્યા પછીના 76 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડ માંથી વધીને 130 કરોડની ઉપર થઈ ગઈ છે. વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડે છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે તે ઉપરાંત હવા પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે … Read more