ધાર્મિક કથા : ભાગ 264ગીતા જયંતીનું મહત્વ🕉️ 🙏🏻 🕉️ : Manoj Acharya
ધાર્મિક કથા : ભાગ 264ગીતા જયંતીનું મહત્વ🕉️ 🙏🏻 🙏🏻 🙏🏻 🕉️શુક્રવારે માગશર સુદ અગિયારનો ક્ષય હોવા છતાં મોક્ષદા એકાદશી મૌની એકાદશી, ગીતા જયંતિ તરીકે શ્રદ્ધા ભક્તિપૂર્વક મનાવવામાં આવશે. જીવનનાં તમામ દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો અંતિમ ઉપાય શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. આ તહેવાર હિન્દૂ ઘર્મમાં ખાસ મહત્વ ઘરાવે છે. વિશ્વમાં કયાંય કોઈ પણ પવિત્ર ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં … Read more