દીપેશ ટંડેલને તત્કાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી ના થાય, ભાજપા ની હાર થવાના એધાંણ : કેશવભાઈ બટાક
Daman. ૧૫-૦૩-૨૦૨૪ દીપેશ ટંડેલને તત્કાળ પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી કરવી જોઈએ : કેશવભાઈ બટાક દમણ. સામાજિક કાર્યકર કેશવભાઇ બટાકે દીપેશ ટંડેલ પર ત્રીજુ એફઆઈઆર દર્જ થયા હોવાની ઘટનાને ગંભીર ગણાવતાં કહ્યું કે જો ભાજપને દમણ-દીવ અને દાનહ લોકસભાની બન્ને બેઠકોને જીતવી હોય તો દીપેશ ટંડેલની પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદેથી તત્કાલ હકાલપટ્ટી કરવી જોઈએ. કેશવભાઈ … Read more