સિનિયર સીટીઝન-સલામતી ના નિયમો : Varsha Shah
સિનિયર સીટીઝન માટે ના સલામતી ના નિયમો .૧ સ્નાન કરવા બાથરૂમ માં જાવ ત્યારે અંદર થી સ્ટોપર બંધ ન કરો .હંમેશા સ્ટૂલ કે ખુરસી માં બેસી ને સ્નાન કરો.ફુવારા નીચે સ્નાન કરતા હો તો પણ સ્ટૂલ કે ખુરસી નો ઉપયોગ કરો.૨ વેસ્ટર્ન ટોયલેટ માં પણ કમોડ ની પાસે પકડવા માટેનું હેન્ડલ લગાવડાવો ,અને કમોડ પર … Read more