પ્રચલિત ગીતોનાં રચયિતા સંગીતકાર નીનુ મજમુદાર (1915-2000) નો આજે જન્મદિવસ : Manoj Acharya
‘પંખીઓએ કર્યો કલશોર કર્યો ભઇ ધરતીને સુરજ ચુમ્યો’ અને ‘બરફનો પહાડ થઈ મારા પર વહી જજે’ જેવા પ્રચલિત ગીતોનાં રચયિતા સંગીતકાર નીનુ મજમુદાર (1915-2000) નો આજે જન્મદિવસ છે.નીનુ મઝુમદારનો જન્મ તે સમયે આખા સમાજનાં ઊંચાં શિક્ષણનાં સ્તર માટે જાણીતી નાગર કોમમાં થયો હતો. તેમના પિતા પણ નાટકકાર હોવાની સાથે મુંગી ફિલ્મોનાં દિગ્દર્શક પણ હતા. ૧૯૪૩ની … Read more