Explore

Search

November 21, 2024 11:06 pm

ભારત સહિત દુનિયા ભરનાં કરોડો હિન્દુઓની ઇચ્છા છે કે પીએમ મોદી ભારતને બનાવે હિન્દુ રાષ્ટ્ર : કેશવ બટાક

: ૧૨-૦૪-૨૦૨૨ભારત સહિત દુનિયા ભરનાં કરોડો હિન્દુઓની ઇચ્છા છે કે પીએમ મોદી ભારતને બનાવે હિન્દુ રાષ્ટ્ર : કેશવ બટાક એનઆરઆઈ ગ્રુપ, લંડન-યુકેનાં કન્વીનર કેશવ બટાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કરી માંગણીદમણ. એનઆરઆઈ ગ્રુપ, લંડન-યુકેનાં કન્વીનર ભારતવંશી કેશવ બટાકે પીએમ નરેન્દ્ર મોદીથી ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાની માંગણી કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલ પત્રમાં એનઆરઆઈ … Read more

श्रीकृष्णचरितामृतम्-!! कुब्जा की प्रतीक्षा !!-भाग 2 – : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! कुब्जा की प्रतीक्षा !! भाग 2 कुब्जा घुँघट करके बैठ गयी ……अब आएंगे ! अब आएंगे ! उसकी धड़कनें तेज हो रही हैं । द्वार खुला…….कुब्जा की साँसे थम सी गयीं थीं …….वो आनन्द के सागर में हिलोरें ले रही थीं……कि – नही आये आपके प्रियतम ! दासी नें कह दिया । कुब्जा … Read more

श्रीकृष्णचरितामृतम्-!! कुब्जा की प्रतीक्षा !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! कुब्जा की प्रतीक्षा !! भाग 1 मेरे कृष्ण आरहे हैं , गुरुकुल से मेरे प्राण धन आरहे हैं , वो भुवन सुन्दर ! उफ़ ! कैसे मेरी चिबुक को उन्होंनें छूआ था ……उनका वो स्पर्श ! कुब्जा, जैसे ही उसनें सुना कि अवन्तिका से श्रीकृष्ण आज आगये हैं मथुरा, तब से ये पागल … Read more

ભગવાન શ્રી રામ ની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલ શોભાયાત્રા માં કેસરિયો લહેરાયો. પરાગ જોષી દ્વારા…. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ની જન્મ જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિર ખાતે બપોરે ૧૨ કલાકે શ્રી રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો એ મર્યાદા પુરુષોત્તમ ની પૂજા, આરતી કરી હતી. પ્રભુ શ્રી રામ ચંદ્ર કી જય અને જય જય શ્રી રામ અને શંખનાદ થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ શુભ પ્રસંગે ડુંગરા ખાતે સીતારામ હનુમાનજી મંદિર ખાતે સવારે ૧૧ કલાકે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે દેસાઇવાડ હનુમાનજી મંદિરે આવી પહોંચી હતી. શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા શોભાયાત્રા નું આયોજન બપોરે ૧કલાકે કરવામાં આવ્યું હતું. આ બંને શોભાયાત્રા મંદિર થી વાપી ટાઉન,ઝંડા ચોક,ગોલ્ડ કોઇન સર્કલ,દમણ બ્રિજ, પેપિલોન હોટેલ,વંદે માતરમ ચોક,અંબે માતા મંદિર સર્કલ થી વલ્લભ નગર છરી, ખાતે મહા આરતી સાથે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી.આ શોભાયાત્રા માં વાપી માં અનેક સમાજ નાં આગેવાનો દ્વારા ભગવાન ની ઝાંખી કરી હતી.નાના બાળકો એ ભગવાન શ્રી રામ, માતા જાનકી, ભગવાન લક્ષ્મણ તથા પવનપુત્ર હનુમાનજી ની આબેહૂબ પ્રતિકૃતિ દર્શાવતી ઝાંખી કરાવી હતી. જય શ્રી રામ નાં નારા સાથે આજે વાપી શહેર ગુંજી ઉઠ્યું હતું.શ્રી રામ ભક્તો એ કેસરિયો રંગ ધારણ કરવાથી આજે વાપી માં કેસરિયો લહેરાયો હતો.આ શોભાયાત્રા માં મહારાષ્ટ્ર માં આવેલ બોઇસર અને દહાણુ રોડ થી પણ ભક્તો જોડાયાં હતાં. શ્રી રામ શોભાયાત્રા નું ઠેર ઠેર ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભક્તો એ શ્રી રામ નાં દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાપી માં ચકલી ઘર નું મફત વિતરણ કરવામાં આવ્યુ. પરાગ જોષી દ્વારા વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લાં પાંચ વર્ષથી સેવાનાં કાર્યો કરે છે. આ વર્ષે શ્રી રામ નવમી નાં શુભ દિવસે પક્ષીઓ માટે આ બળબળતી ગરમીમાં પાણી ની રાહત મળે તે આશય થી બર્ડ ફીડર, ચકલી ઘર, બર્ડ વોટર બાઉલ નું વાપી વાસીઓ માટે મફત વિતરણ કર્યું હતું. આ પ્રસંગે અનેક પક્ષી પ્રેમીઓ આ વસ્તુઓ પોતાનાં ઘરે લઇ ગયા હતા અને પોતાનાં ઘરે બર્ડ વોટર બાઉલ માં પાણી ભરીને ચકલી અને કબૂતરો ની તરસ છીપાવી હતી. સાથે ચકલીઓ ને ઘર મળે માટે પોતાનાં ઘર ની બાલ્કની માં ચકલી ઘર બાઘ્યું હતું. આ અંગે વાપી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ નાં પ્રમુખ કિરણ ભાઇ રાવલે જણાવ્યું હતું કે દર વર્ષ ની માફક આ વર્ષે પણ જુદી જુદી જગ્યાએ પાણી ની પરબ બનાવી છે; સાથે પક્ષીઓ માટે આજે ૫૦૦ જેટલાં મફત ચકલી ઘર,બર્ડ વોટર બાઉલ નું વિતરણ કરવામાં આવ્યું છે. વાપી ની જનતા એ પણ આ રીતનું કાર્ય કરવું જોઇએ. આવનારા દિવસોમાં આપણે બધાં ગ્રૂપે સાથે મળીને આવા શુભ કાર્યો કરવા જોઈએ. આ પ્રસંગે દિનેશભાઇ ચૌહાણ, વિજયભાઇ ગોહિલ, રાજેશભાઇ નાયર તથા અન્ય રહીશો હાજર રહ્યાં હતાં.

श्रीकृष्णचरितामृतम्-!! अब गुरु दक्षिणा की बारी थी !!-!! अब गुरु दक्षिणा की बारी थी !!- Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! अब गुरु दक्षिणा की बारी थी !! भाग 2 धनुष साथ में था श्रीकृष्ण के ……अपार जल राशि लहरा रही थी सामनें ……..सागर को देखकर जैसे ही धनुष को खींचा …..सागर तो भयभीत हो गया ……..त्रेतायुग को भूला नही है अभी तक ……श्रीरघुनाथ जी का वो बाण …………..इसलिये सागर अधिदैव रूप से प्रकट … Read more

“વિનામૂલ્યે સુવર્ણ પ્રાશન કેમ્પ” : મનોજ આચાર્ય

. 🌹 જાહેર આમંત્રણ 🌹રામનવમીનાં પવિત્ર દિવસે ઓમ સાંઇ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટનાં સિંધી કોલોની, પરસાણાનગર, ગાયકવાડી, જંકશન પ્લોટ તથા આસપાસના વિસ્તાર (વોર્ડ નં. 3) નાં રહેવાસીઓ માટે એકસાથે બે કેમ્પનું આયોજન આખા દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે.👇(1) “વિનામૂલ્યે સુવર્ણ પ્રાશન કેમ્પ”(6 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ટીપા પીવડાવવામાં આવશે) … Read more

श्रीकृष्णचरितामृतम्-!! अब गुरु दक्षिणा की बारी थी !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! अब गुरु दक्षिणा की बारी थी !! भाग 1 चौंसठ दिन आज पूरे हो गए थे……सम्पूर्ण विद्या इन अल्पकाल में ही श्रीकृष्ण और बलभद्र नें प्राप्त कर ली थी । हे कृष्ण ! हे बलभद्र ! तुम्हारी शिक्षा पूरी हुयी….अब तुम जा सकते हो ! ऋषि सान्दीपनि नें भावुक स्वर में कहा । … Read more

“વાપી વાસીઓ આનંદો”વાપી સ્ટેશને સ્વયંમ સંચાલિત સીડી શરૂ થતાં વાપીવાસીઓ માં ખુશી ની લહેર. પરાગ જોષી દ્વારા….. વાપી રેલવે સ્ટેશન સહું થી વધુ આવક રળી આપતું સ્ટેશન રહ્યુ છે. અહિયાં બિહારી, મરાઠી, ગુજરાતી, સાઉથ ઉત્તર ભારતીય સમાજ નાં લોકો વસે છે. જેથી વાપી સ્ટેશન પર મુસાફરો ની આવન-જાવન ચાલુ જ રહે છે. જેમાં ઘણાં મોટી ઉંમર નાં યાત્રીઓ હોય છે. અગાઉ જ્યારે પગથિયાં ચડીને ઉપર જવું પડતું હતું ત્યારે ઉંમરલાયક વ્યક્તિઓ ને ઘણી તકલીફ પડતી હતી. પરંતુ વેસ્ટર્ન રેલવે દ્વારા તા. ૬ એપ્રિલ ૨૦૨૨ થી ગુજરાત નાં વાપી રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ નંબર ૨/૩ અને વાપી પૂર્વ તરફ એક્સીલેટર સીડી ની શરુઆત કરી છે. એક્સીલેટર સીડી ની શરુઆત થતાં વડીલો ને વાપી નાં સ્ટેશન માસ્ટર અમૃત ભાઇ પટેલ તેમનો હાથ પકડીને આ સીડી પર થી આસાની થી ઉપર કેવી રીતે જઈ શકાય છે તે વિશે માહિતી આપી હતી અને મદદ કરી હતી. યાત્રીઓ પણ ખુશખુશાલ નજરે પડ્યાં હતાં. નવયુવાનો પણ આજે સ્વયંમ સંચાલિત સીડી શરૂ થતાં ગેલ માં આવી ગયાં હતાં. આ પ્રસંગે જોય ભાઇ કોઠારી ડીઆરયુસીસી સભ્ય, રોહન ધામે (સ્ટેશન અધિક્ષક વાણીજ્ય) હાજર રહ્યાં હતાં.

વાપી

પવિત્ર ચૈત્ર માસ અને ચૈત્રી નવરાત્રિ : મનોજ આચાર્ય

પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે અને ચૈત્રી નવરાત્રિમાં શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ મધ્યે બિરાજીત માં ગાયત્રીનાં રૂડા દર્શન પણ થઈ રહ્યા છે. આજની સાડીની સેવા જુનાગઢ સ્થિત શિષ્ય શ્રી મનસુખભાઇ ભલાણી પરિવાર તરફથી છે અને સવારની વિશેષ પુજા તથા પ્રસાદ કેશોદ પાસે આવેલા રંગપુર ગામ નિવાસી શિષ્ય શ્રી લલિતભાઇ કોઠડીયા તરફથી છે. પુ. … Read more