“આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ : Pravin Sinh Parmar
Happy Birthday, a MUST read para:…”આજે ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીનો 151મો જન્મદિવસ છે. “ભગા બાપુ”ના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા…સર ભગવતસિંહજીએ એમના શાસનકાળ દરમ્યાન કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચારઆના(તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો. … Read more