ગુજરાતી સાહિત્યકાર દિગીશ નાનુભાઈ મહેતા નો જન્મદિવસ : Manoj Acharya
ગુજરાતી સાહિત્યકાર દિગીશ નાનુભાઈ મહેતા (૧૨ જુલાઈ ૧૯૩૪ ― ૧૩ જૂન ૨૦૦૧) કે જેઓ નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક પણ હતા. આજે તેમનો જન્મદિવસ છે.તેમનો જન્મ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં પૂર્ણ કર્યું. ૧૯૫૩માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. અને ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિડ્સમાંથી એમ.એ. પૂર્ણ કર્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. … Read more