શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 21& 22 : Niru Ashra
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ – 21શ્રી યજ્ઞનારાયણ ભટ્ટે પોતાના સમગ્ર જીવન દરમિયાન 32 સોમયજ્ઞ કર્યા. તેઓ સાક્ષાત વેદમૂર્તિ હતા. એક સમયે કોઈ તેજોદ્વેશી પંડિત ને પોતાની નિંદા કરતો અટકાવવા એમણે ભેંસને છડી મારીને વેદના પાઠ ભણતી કરી હતી. એમના પુત્ર ગંગાધર ભટ્ટ થયા. એમણે 28 સોમયજ્ઞ કર્યા. ગંગાધર ભટ્ટે લોક ચર્ચા ટાળવા એક સમયે પોતાની કેશજતા … Read more