શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સ ઉજવાઈ ગયો : Manoj Acharya
શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ખુબ જ સરસ રીતે તા. 3 જુલાઈ, સોમવારે સવારે 10 થી 12 દરમિયાન ભક્તિમય વાતાવરણમાં ઉજવાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત સ્તુતિ વંદનાથી થઈ, એ બાદ પુ. શ્રી માડીએ સત્સંગ પ્રવચન કર્યું. આરતી બાદ સૌએ ગુરૂપુજનનો લાભ લીધો અને પુ. ગુરૂદેવે સૌને શુભાશીર્વાદ પાઠવ્યા હતા. સ્થાનિક તથા બહારગામથી પણ … Read more