Explore

Search

November 22, 2024 3:55 am

લેખક: ડૉ. નિમિત્ત ઓઝા- “દીકરીને” : Varsha Shah

લેખક: ડૉ. નિમિત્ત ઓઝા- “દીકરીને” : Varsha Shah

✒લેખક: ડૉ. નિમિત્ત ઓઝા પાઉટ કરેલા મોઢા સાથે અલગ અલગ એન્ગલથી સેલ્ફીઓ પાડી, તેમાં બ્યુટી-ફિલ્ટર ઉમેરી, એમાંથી બેસ્ટ ફોટો પોતાના ઇન્સ્ટા કે ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને લાઈક્સ, એટેન્શન અને પ્રશંસા માટે વલખા મારતી દીકરીઓને જોઉં છું ત્યારે ખરેખર મને ચિંતા થાય છે. મારી દીકરી અત્યારે ફક્ત આઠ વર્ષની છે. આ વાત સમજવા માટે હજી … Read more

ભાઈ – બહેન : Varsha Shah

ભાઈ – બહેન : Varsha Shah

૬ વર્ષનો ભાઈ અને એની ૮ વર્ષની બહેનબંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છેનાનો ભાઈ છટા થી આગળ ચાલે છેઅને બહેન પાછળ છે.. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં.. રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે.. ભાઈ નજીક આવી ને પૂછે છે:“કેમ તારે … Read more

श्रीकृष्णचरितामृतम्-!! कुश्ती दंगल – “गौचारण प्रसंग” !-भाग 1: Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! कुश्ती दंगल – “गौचारण प्रसंग” !! भाग 1 अनन्त कि लीलाएँ भी अनन्त हैं …….मैं कहाँ तक गाऊँ ? तात ! ये लीलाएँ रुकी नही हैं…….आज भी चल रही हैं ……..उद्धव कहते हैं – हाँ उस समय अधिकारी अनधिकारी सबको लीलाओं का सुख मिल जाता था, अवतार काल था वो ……पर अब मात्र … Read more

ગાયત્રી ઉપાસક પુ. “માડી” ની પધરામણી અમરલક્ષ્મી ઔદ્યોગિક સેવા સહકારી મંડળીનાં 34 માં સ્થાપના દિવસ : Manoj Acharya

ગાયત્રી ઉપાસક પુ. “માડી” ની પધરામણી અમરલક્ષ્મી ઔદ્યોગિક સેવા સહકારી મંડળીનાં 34 માં સ્થાપના દિવસ : Manoj Acharya

રાજકોટ ખાતે ગાયત્રી ઉપાસક પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી અમરલક્ષ્મી ઔદ્યોગિક સેવા સહકારી મંડળીનાં 34 માં સ્થાપના દિવસ (20/8/1988) નિમિત્તે તા. 23 ઓગસ્ટ શ્રાવણ વદ એકમનાં શુભ દિવસ સોમવારે સવારે 11.30 કલાકે થઇ ત્યારે ઓફિસ સ્ટાફે પુષ્પવૃષ્ટિથી સ્વાગત કર્યું અને મારા મિત્ર અને મેનેજરશ્રી પિયુષભાઇ અણદાણીએ પુષ્પહારથી ભાવભીનું સન્માન કર્યું અને સમગ્ર … Read more

*શિવ કથા : ભાગ 15**શ્રાવણ વદ બીજ**રામેશ્વર જ્યોતિર્લિંગ* : Manoj Acharya

*શિવ કથા : ભાગ 15**શ્રાવણ વદ બીજ**રામેશ્વર જ્યોતિર્લિંગ* : Manoj Acharya

*શિવ કથા : ભાગ 15**શ્રાવણ વદ બીજ**રામેશ્વર જ્યોતિર્લિંગ* રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે, જે ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. આ મંદિર બધાં હિંદુ મંદિરોમાં સૌથી લાંબી પરસાળ ધરાવે છે.ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત શિવલિંગના નિર્માણ માટે ભારતના મુખ્ય તીર્થોમાંના એક રામેશ્વરમની પસંદગી કરવામાં આવી હતી. આથી … Read more

28 मासूम जिंदगियों को तबाह करने वाले हत्यारों पर 18 साल बीतने के बाद भी दमण-दीव प्रशासन ने कार्यवाही नहीं की?

28 मासूम जिंदगियों को तबाह करने वाले हत्यारों पर 18 साल बीतने के बाद भी दमण-दीव प्रशासन ने कार्यवाही नहीं की?

सन 2003 में दमण पुल हादसें के दोषियों एवं 28 मासूम जिंदगियों को तबाह करने वाले हत्यारों पर 18 साल बीतने के बाद भी दमण-दीव प्रशासन ने कार्यवाही क्यों नहीं की?भारत सरकार द्वारा दोषी करार दिया जाने के बाद भी अपराधी1)जेसी राना, 2)भरत गुप्ता, 3)आई. एस.तलेकर,4) बीसी मोदी,5) एस सी हिरामथ, 6)धीरू प्रभाकर सहित अशोक … Read more

प्रशासक श्री प्रफुल पटेल जी से की शुभेच्छा मुलाकात

प्रशासक श्री प्रफुल पटेल जी से की शुभेच्छा मुलाकात

पारसी समाज के अग्रणियों ने दादरा नगर हवेली एवं दमन दीव केमाननीय प्रशासक श्री प्रफुल पटेल जी से की शुभेच्छा मुलाकातदमण पारसी समाज के लोगों ने आज संघ प्रदेश दादरा नगर हवेली औरदमण एवं दीव तथा लक्षद्वीप के माननीय प्रशासक श्री प्रफुल पटेल जीसे शुभेच्छा मुलाकात की। इस अवसर पर पारसी समाज के अग्रणीअस्पी दमणिया … Read more

લખતરનાં લીલાપુર – આદલસર ગામે બળેવ દોડાવવાની પરંપરા : Manoj Acharya

લખતરનાં લીલાપુર – આદલસર ગામે બળેવ દોડાવવાની પરંપરા : Manoj Acharya

લખતરનાં લીલાપુર – આદલસર ગામે બળેવ દોડાવવાની પરંપરા નિભાવાઈ.રક્ષાબંધન – શ્રાવણી પૂનમે બળેવ દોડાવવાની પરંપરા આજે પણ યથાવતશ્રાવણ સુદ પુનમ એટલે કે, રક્ષાબંધનના દિવસે ગામડાઓમાં બળેવ દોડાવવાની પરંપરા ચાલતી હતી. લુપ્ત થતી જતી આ પરંપરાને લખતર તાલુકાનાં આદલસર, લીલાપુર જેવા ગામોનાં ગ્રામજનોએ જાળવી રાખી છે. જેમાં ચાર મહીના અષાઢ, શ્રાવણ, ભાદરવો, અને આસોના નામ ઉપર … Read more

શિવ કથા : ભાગ 14 શ્રાવણ વદ એકમ, સોમવાર નાગેશ્વર જ્યોતિર્લિંગ : Manoj Acharya

શિવ કથા : ભાગ 14 શ્રાવણ વદ એકમ, સોમવાર નાગેશ્વર જ્યોતિર્લિંગ : Manoj Acharya

શિવ કથા : ભાગ 14શ્રાવણ વદ એકમ, સોમવારનાગેશ્વર જ્યોતિર્લિંગ🌸🌹🌷🌺☘️🍁🌻નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર છે. તે દ્વાદશ (૧૨) જ્યોતિર્લિંગમાંનું એક છે અને દ્વારકા ધામથી લગભગ 18 કિમી દૂર સ્થાપિત છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. અહીં શ્રી દ્વારકાધીશ ભગવાન શિવજીનો રૂદ્રાભિષેક કરતાં હતાં. પુરાણો પ્રમાણે ભગવાન મહાદેવને નાગના દેવતા … Read more