મી એન્ડ મી ગ્રુપ, ઉંમરગામ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો. પરાગ જોષી દ્વારા.
મી એન્ડ મી ગ્રુપ, ઉંમરગામ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ૫ જુન રવિવાર નાં દિવસે બપોરે ૩ કલાકે ઉમરગામના રળીયામણા દરિયાકિનારે ગેસ્ટ હાઉસ પાછળ, ઉમરગામ ખાતે “ઉંમરગામ બીચ ફેસ્ટીવલ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરતી, પર્યાવરણ બચાવો અને જળ સંચય સાથે પ્લાસ્ટીક મુક્ત ભારત અભિયાન નું આવાહન રાજુ પાવસ્કરે લોકોને કર્યું હતું અને જણાવ્યું હતું … Read more