” … વ્રજધામ … ” Niru Ashra
” … વ્રજધામ … “ “વ્રજ” નું નામ સાંભળતા જ આંખો… આંસુઓથી છલકાઇ જાય છે.. મન બેચેન બની જાય છે. રુંવાડા ઉભા થઇ જાય છે. શ્રીમદ્ગોકુળ, મથુરા, શ્રીગીરીરાજજી, જતીપુરા, વૃંદાવન, રમણરેતી, નંદગાંવ, બરસાના… આ બધાનું પુનિત સ્મરણ થઇ આવે છે. હૈયું ભરાઈ આવે છે. કોઈને કહેવાતું પણ નથી અને સહેવાતું નથી. એવી મનોદશા થઈ જાય … Read more