શ્રીમતી ગીતાબેન પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય બન્યા : Manoj Acharya
તા. 28 જૂન, પાટણની મુલાકાત દરમિયાન અમે મયુરી કાસુન્દ્રાનાં નિવાસસ્થાને ગયા, જેને અમે લાડથી ‘મિતુ’ તરીકે ઓળખીએ છે. હું અને મારા ધર્મપત્ની નયના મળ્યા ત્યારે તેમનાં સાસુ પુષ્પાબેન તથા સસરા મહેશભાઇએ અત્યંત ભાવપૂર્વક સ્વાગત કર્યું. મિતુના પપ્પા શ્રી કરસનભાઇ સંતોકી રાજકોટ દૂરદર્શનમાં અધિકારી હતા. 1990 પછી આ પરિવાર સાથે ઓળખાણ થઈ ત્યારે તેઓ શ્રી સિધ્ધ … Read more