સંઘપ્રદેશ દમણ નગર પાલિકા કાર્યાલય ખાતે ૭૭માં સ્વતંત્ર દિન નિમિત્તે નગર પાલિકા ના પ્રમુખ અસ્પી દમણિયા દ્વારા ધ્વજ વંદન
:- સંઘપ્રદેશ દમણ નગર પાલિકા કાર્યાલય ખાતે ૭૭માં સ્વતંત્ર દિન નિમિત્તે નગર પાલિકા ના પ્રમુખ અસ્પી દમણિયા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું ,દમણ નગર પાલિકા ના પ્રાંગણ માં દમણ આઝાદ થયા બાદ નગર પાલિકા ના પ્રમુખ ના હાથો ધ્વજ વંદન કરવામાં આવે છે, દમણ નગર પાલિકા ના હાલ ના પ્રમુખ તરીકે ઝુઝારું અને ૨૪ કલાક … Read more