ધાર્મિક શિવ કથા : ભાગ 296,297,298& 299 : Manoj Acharya
Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 296શ્રાવણ વદ ત્રીજ : રામેશ્વર જ્યોતિર્લિંગ🕉️ 🛕 🚩 🔱 🪱. 🕉️ રામેશ્વરમ જ્યોતિર્લિંગ મંદિર તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે. રામેશ્વરમ મંદિરમાં સ્થિત જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે અને રામેશ્વરમને અગિયારમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ મંદિર હિન્દુઓના મુખ્ય તીર્થ સ્થાનોમાંનું એક છે, જેથી દર વર્ષે અનેક … Read more