શ્રી કોળી સમાજ સેવા સમીતી – દમણ – દ્વારા- આયોજીત – મીટીંગપરીયારી, મોટી દમણ, તા. ૦૯-૦૩-૨૦૨૫ને રવિવારના દિને યોજાઈ : નવીનભાઈ પટેલ
શ્રી કોળી સમાજ સેવા સમીતી – દમણ – દ્વારા- આયોજીત – મીટીંગપરીયારી, મોટી દમણ, તા. ૦૯-૦૩-૨૦૨૫ને રવિવારના દિને યોજાઈ બપોરના લગ્ન શ્રેષ્ઠ કોળી સમાજ સેવા સમીતી – દમણ દ્વારા કુરિવાજ નાબુદી અભિયાનમાં લગ્નપ્રસંગમાં મુર્હુતનું ચુસ્ત પાલન કરવા તથા સમયનો બગાડો અને ખોટા ખર્ચાઓ બંધરવા તથા સમાજમાં એક્તા ભાઈચારો સ્થાપવા, અંધશ્રધ્ધા થી દુર રહેવા, તથા ધર્મજાગરણની … Read more