તબીબી સંદીપભાઈ દેસાઈ (એડવાન્સ મેડિકેર) નુ કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું
– “વશીયર મા ડો. સંદીપ દેસાઈ નુ સન્માન થયું” વશીયર મા ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની દેવીભાગવત કથા મા આજે વલસાડ ના પ્રખ્યાત અને તબીબી ક્ષેત્રે જેનું સમગ્ર પંથક મા ઉંચુ નામ છે એવા ડો. સંદીપભાઈ દેસાઈ (એડવાન્સ મેડિકેર) નુ કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ. વલસાડ હાઇ વે પર વલસાડ … Read more