Explore

Search

September 14, 2025 12:01 am

એકતા મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક હનુમાન જન્મ જયંતી મહોત્સવ ની ઉજવણી કરી. પરાગ જોષી દ્વારા દેશ માં શાંતિ નું વાતાવરણ, ભાઈચારો રહે તે હેતુથી એકતા મિત્ર મંડળ દ્વારા વાપી બજાર માં છેલ્લાં ૧૬ વર્ષ થી સાર્વજનિક હનુમાન જન્મ જયંતી મહોત્સવ નું દિવ્ય આયોજન કરે છે. આ વર્ષે યોગાનુયોગ શનિવાર અને હનુમાનજી જન્મ જયંતી આવી હોવાથી આ દિવસ શ્રેષ્ઠ દિવસ છે. અહિયાં પવન પુત્ર નો ફોટો મૂકીને ભક્તો એ શ્રધ્ધા પૂર્વક પૂજા અને દર્શન નો લાભ લીધો હતો. સાંજે ૭ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવશે. કોરોના કાળ માં બે વર્ષ દરમીયાન હનુમાનજી જન્મ જયંતી મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં પ્રભુની કૃપાથી દેશમાં થી રોગ દૂર થતાં ભક્તો એ પ્રભુ ની પ્રા પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે વનિતાબેન રાણા, જયેશ ભાઈ રાણા, મહેશ ભાઇ રાણા, કેતન ભાઇ રાણા, સુરેશ ભાઈ ચૌધરી તથા અન્ય ભાવિક ભક્તો હાજર રહ્યાં હતાં.

श्रीकृष्णचरितामृतम्-!! ऊधो ! बृज कि याद सतावे – “उद्धव प्रसंग” !! – भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! ऊधो ! बृज कि याद सतावे – “उद्धव प्रसंग” !! – भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! ऊधो ! बृज कि याद सतावे – “उद्धव प्रसंग” !! भाग 2 अब महाराज उग्रसेन खड़े हुये और समस्त राजकीय विभागों के विरिष्ठ अधिकारीयों को एवं मंत्रीजनों को संबोधित करते हुये बोले …..”वासुदेव श्रीकृष्ण विद्याध्यन करके गुरुकुल से पधारे हैं …..हम सब मथुरावासी इनका स्वागत और सम्मान करते हुये गौरवान्वित अनुभव कर रहे … Read more

પ્રભાશંકર પટ્ટણી (૧૫ એપ્રિલ ૧૮૬૨ – ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮) ભાવનગર રાજ્યના દિવાન : Manoj Acharya

પ્રભાશંકર પટ્ટણી (૧૫ એપ્રિલ ૧૮૬૨ – ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮) ભાવનગર રાજ્યના દિવાન : Manoj Acharya

પ્રભાશંકર પટ્ટણી (૧૫ એપ્રિલ ૧૮૬૨ – ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮) ભાવનગર રાજ્યના દિવાન હતા. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ ગાંધીજીના મિત્ર અને લોકશાહીના સમર્થક હતા. આજે તેમનો જન્મદિવસ છે.તેમનો જન્મ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં, ૧૮૬૨માં, મોરબી ખાતે થયો … Read more

श्रीकृष्णचरितामृतम्-!! ऊधो ! बृज कि याद सतावे – “उद्धव प्रसंग” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! ऊधो ! बृज कि याद सतावे – “उद्धव प्रसंग” !!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! ऊधो ! बृज कि याद सतावे – “उद्धव प्रसंग” !! भाग 1 उद्धव को श्रीकृष्ण बृज क्यों भेजते हैं ? स्वयं क्यों नही आये ? या बृजगोपियों को मथुरा में क्यों नही बुलवाया श्रीकृष्ण नें ? ये प्रश्न मेरे साधकों नें फिर किया है ……जिनको इन प्रश्नो के उत्तर चाहिये वो मेरी “श्रीराधाचरितामृतम्” … Read more

ડૉ. આંબેડકર નો જન્મ 14 એપ્રિલ 1891

ડૉ. આંબેડકર નો જન્મ 14 એપ્રિલ 1891

પ્રારંભિક જીવનઆંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મહુ (હવે સત્તાવાર રીતે ડૉ. આંબેડકર નગર તરીકે ઓળખાય છે) (હવે મધ્ય પ્રદેશમાં) ના નગર અને લશ્કરી છાવણીમાં થયો હતો.[15] તેઓ સુબેદારનો હોદ્દો ધરાવતા સૈન્ય અધિકારી રામજી માલોજી સકપાલ અને લક્ષ્મણ મુરબાડકરની પુત્રી ભીમાબાઈ સકપાલના 14મા અને છેલ્લા સંતાન હતા.[16] તેમનો પરિવાર મરાઠી પૃષ્ઠભૂમિનો હતો જે આધુનિક મહારાષ્ટ્રના … Read more

श्रीकृष्णचरितामृतम् -!! जब कुब्जा के महल में श्रीकृष्ण गए….!!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् -!! जब कुब्जा के महल में श्रीकृष्ण गए….!!-भाग 2 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! जब कुब्जा के महल में श्रीकृष्ण गए….!! भाग 2 पर क्यों उद्धव ? श्रीकृष्ण का अंगसंग पाना कोई साधारण बात तो है नही ……..विदुर जी नें उद्धव से कहा । मैं ये सोच रहा था विदुर जी ! कि श्रीकृष्ण को पानें के बाद भी कुब्जा वही देह सुख से आगे बढ़ न … Read more

શ્રી મણિમહૅશ કૈલાસ યાત્રા : RGM Hiran Vaishnav

શ્રી મણિમહૅશ કૈલાસ યાત્રા : RGM Hiran Vaishnav

શ્રી મણિમહૅશ કૈલાસ યાત્રા3૧ જુલાઈ .અમદાવાદ થી પઠાણકૉટ સુધી રેલગાડીપઠાણકૉટ થી ટૅંપૉ ટરાવૅલર૧ ઓગસ્ટપઠાણકૉટ થી ચંબા રાત્રી રૉકાણ હૉટૅલ૨ ઓગસ્ટચંબા શ્રી લક્ષ્મી નારાયણ પ્રાચિન મંદિર થી ભરમૉર પહૉંચીનૅશ્રી બૃહમાણી ( ભરમાણી ) માતા અનૅ ચૉરાસી મંદિર તૅમજ રાત્રી રૉકાણ૩ ઓગસ્ટભરમૉરથી ૧૨ કિમી હડસરથી મણિ મહૅશ યાત્રા શરુ એટલૅ કૅ ચાલીનૅ / ઘૉડા પર ( 8/૯ … Read more

અત્યંત ઉચ્ચ શિક્ષિત સાહિત્યકાર હીરા પાઠક (1916-1995) નો જન્મદિવસ : Manoj Acharya

અત્યંત ઉચ્ચ શિક્ષિત સાહિત્યકાર હીરા પાઠક (1916-1995) નો જન્મદિવસ : Manoj Acharya

અત્યંત ઉચ્ચ શિક્ષિત સાહિત્યકાર હીરા પાઠક (1916-1995) નો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ ૧૨ એપ્રિલ ૧૯૧૬ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે ૧૯૩૩માં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૩૬માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ની પદવી મેળવી. ૧૯૩૮માં તેણીએ તેમના સંશોધન આપણું વિવેચન સાહિત્ય માટે પી.એચડી.ની પદવી મેળવી. તેઓ ૧૯૩૮થી ૧૯૭૨ સુધી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક … Read more

श्रीकृष्णचरितामृतम्-!! जब कुब्जा के महल में श्रीकृष्ण गए….!!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम्-!! जब कुब्जा के महल में श्रीकृष्ण गए….!!-भाग 1 : Niru Ashra

श्रीकृष्णचरितामृतम् !! जब कुब्जा के महल में श्रीकृष्ण गए….!! भाग 1 तात ! उस दिन “कमलनयन” नें मुझे अपनें पास बुलाया …..और बड़े प्रेम से बोले …उद्धव ! मेरे साथ चलो…..और रथ लेकर चलो । उद्धव विदुर जी से कहते हैं ……..मैने तो सिर झुकाया और रथ लाकर उनके सामनें खड़ा कर दिया ……….वो बैठे … Read more

*હિન્દુ સનાતન ધર્મને સંગઠીત કરવા હિન્દુ ધર્મની રક્ષા કાજે, ધર્મ રક્ષા, ગૌ ગંગા રક્ષા અને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને પરંપરાની ઉજજવલ ગરીમાને જીવંત કરવા વાપી ખાતે વિરાટ ધર્મસંમેલન અને દિક્ષાંત સમારોહ યોજાશે.*

વાપી તા.૧૨ પરાગ જોષી દ્વારા હિન્દુ સનાતન ધર્મને સંગઠીત કરવા હિન્દુ ધર્મની રક્ષા કાજે, ધર્મ રક્ષા, ગૌ ગંગા રક્ષા અને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને પરંપરાની ઉજજવલ ગરીમાને જીવંત કરવા સમસ્ત દક્ષિણ ગુજરાત પ્રાંત વાપીને આંગણે સનાતન સંસ્કૃતિને પથદર્શક એવા પરમ પૂજ્ય સંતોના સાનિધ્યમાં વિરાટ ધર્મસંમેલન અને દિક્ષાંત સમારોહ નું ભવ્યાતિભવ્ય આયોજન અખીલ ભારતીય સંત … Read more