વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી
વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી— પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ જણાય તો ખેડૂતોએ ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવોમાહિતી બ્યુરોઃ વલસાડ તા. 16 ડિસેમ્બરગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ હવામાન ખાતા તરફથીકરવામાં આવેલી આગાહી અન્વયે આગામી તા. 19 ડિસેમ્બર 2022 સુધી કમોસમી વરસાદની આગાહીને ધ્યાનેલઈ વલસાડ જિલ્લામાં ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન … Read more