જો સહજાનંદજી સર્વોપરી ભગવાન હોય; તો હનુમાનજીની વિશાળ મૂર્તિનો સહારો લેવાની કેમ જરુર પડી હશે?
જો સહજાનંદજી સર્વોપરી ભગવાન હોય; તો હનુમાનજીની વિશાળ મૂર્તિનો સહારો લેવાની કેમ જરુર પડી હશે?બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે 6 એપ્રિલ 2023 હનુમાન જયંતીના પર્વે હનુમાનજીને રીયલ ડાયમંડ,એમરલ્ડ સ્ટોન અને રીયલ રુબિ જડેલાં સુવર્ણ વાઘા પહેરાવ્યા હતા. વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે; જેની કિંમત 6.25 કરોડ રૂપિયા છે. શ્રીકષ્ટભંજન હનુમાનજીના મુગટ અને કુંડળમાં … Read more